Tuesday, 15 March 2016

ગુજરાતમાં ઊજવાતા તેહવારો

ગુજરાતમાં ઊજવાતા તેહવારો 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🍉🍍અક્ષયતૃતિયા (અખાત્રીજ) 
🎈વૈશાખ સુદ 3 વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે.

🍉🍍બળેવ 
🎈શ્રાવણ સુદ 15 નો આ દિવસ ‘શ્રાવણી‘, ‘નાળિયેરી પૂનમ‘, ‘બ્રહ્મસૂત્ર‘ જનોઈ બદલવાના દિવસ તરીકે ઊજવાય છે.જેડી

🍉🍍નાગપંચમી 
🎈શ્રાવણ વદ 5 મીએ નાગદેવતાનું પૂજન થાયછે.

🍉🍍શીતળા સાતમ 
🎈શ્રાવણ વદ 7 શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ ગુજરાતી સ્ત્રીઓમાં મુખ્યત્વે ઊજવાય છે.જેડી

🍉🍍ગોકુલાષ્ટમી 
🎈શ્રાવણ વદ 8 ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ઊજવાય છે.

🍉🍍ગણેશચતુર્થી :
🎈ભાદરવા સુદ 4 ગણપતિનું પૂજન થાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે.

🍉🍍સ્વાતંત્ર્ય દિન 
🎈સને 1947ના ઓગસ્ટની 15 મીએ ભારતને આઝાદી મળી ત્યારથી આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવાય છે.

🍉🍍નવરાત્રિ 
🎈આસો સુદ 1 થી 9 સુધીના નવ દિવસનો આ ઉત્સવ દેવીપૂજાનું માહાત્મ્ય સૂચવે છે. રાસ – ગરબાનો મહોત્સવ મનાય છે.

🍉🍍રેંટિયાબારસ 
🎈ભાદરવા વદ 12 ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ સને 1869 માં થયેલો. તા. 2 ઓકટોબર, પણ ગાંધીનીના જન્મદિવસ તરીકે ઊજવાય છે.

🍉🍍સરદાર જયંતિ :
🎈31 ઓકટોબર, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ તરીકે ઊજવાય છે.જેડી

🍉🍍શરદપૂર્ણિમા 
🎈આસો સુદ પૂનમની રાત્રે પૂર્ણ ચંદ્રના સાન્નિધ્યમાં રાસોત્સવ ઊજવાય છે. લોકો ચાંદનીમાં ઠારેલાં દૂધ – પૌંઆ જમે છે.

🍉🍍ઉત્તરાયણ :
🎈તા. 14 જાન્યુઆરી. આ દિવસથી સૂર્ય ધીરેધીરે ઉત્તર દિશામાં ખસતો લાગે છે.મકરવૃત્તમાં ગતિ સંક્રાન્ત થાય છે, તેથી મકરસંક્રાન્તિ કહેવાય છે. લોકો પતંગની મઝા માણે છે.જેડી

🍉🍍બકરી ઈદ :
🎈તા. 10 ઝીલહજ્જ. ખુદાના પ્રેમ માટે ત્યાગ અને બલિદાનના પ્રતિકરૂપે આ તહેવાર ઊજવાય છે.

🍉🍍મહોરમ :
🎈તા. 10 મહોરમ મુલહરામ કરબલાના મેદાનમાં ઈમામહુસેન શહીદ થયેલા, તેની યાદમાં શોકનો આ દિવસ મનાવાય છે.જેડી

🍉🍍ઈદેમિલાદ 
🎈તા. 12 રબી ઉલ અવ્વલ, હજરત મહંમદ પયગંબરના જન્મ અને મૃત્યુનો આ દિવસ ઊજવાય છે.

🍉🍍મહાશિવરાત્રિ 
🎈મહાવદ 13, શંકર ભગવાનના પ્રાગટ્યદિન તરીકે ઊજવાય છે.જેડી

🍉🍍બાળદિન :‘
🎈ચાચા નેહરુ‘ નો જન્મદિવસ 14 નવેમ્બર ‘બાળદિન‘ તરીકે ઉજવાય છે.

🍉🍍શિક્ષકદિન :
🎈ડો. રાધાકૃષ્ણન્ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બર ‘શિક્ષકદિન‘ તરીકે ઊજવાય છે.જેડી

🍉🍍પ્રજાસત્તાક દિન :
🎈જાન્યુઆરી 26, સ્વતંત્ર ભારતનું રાજ્યબંધારણ આ દિવસે 1950 ના વર્ષથી અમલમાં આવ્યું ત્યારથી ઊજવાય છે.

🍉🍍નાતાલ :
🎈તા. 25 ડિસેમ્બરથી તા. 1 જાન્યુઆરી. ખ્રિસ્તી ધર્મ સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશાલીમાં સપ્તાહનો આ તહેવાર ઊજવાય છે.જેડી

🍉🍍ગુડ ફ્રાઇડે :
🎈તે દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવેલા તેની સ્મૃતિમાં ઊજવાય છે.પારસી નવું વર્ષ (પતેતી) :ખોરદાદ સાલ, પારસીઓ નવું વર્ષ ઊજવે છે.

🍉🍍હોળી :
🎈ફાગણ સુદ પૂનમ, ભકત પ્રહલાદને ખોળામાંલઈ હોળીકા બળી મરેલી, તેની સ્મૃતિમાં છાણાની હોળી કરી ‘હુતાશની‘નો તહેવાર લોકો ઊજવે છે.જેડી

🍉🍍ધૂળેટી :
🎈ફાગણ સુદ વદ 1 ના વસંતના રંગરાગના દિવસે લોકો રંગભરી પિચકારીઓ મારી ઊજવે છે.

🍉🍍રામનવમી :
🎈ચૈત્ર સુદ 9 ભગવાન શ્રીરામનો જન્મદિવસ.જેડી

🍉🍍મહાવીર જયંતી :
🎈ચૈત્ર સુદ 13, જૈન તાર્થંકર મહાવીરસ્વામીનો જન્મદિન.ઝંડા દિન :ડિસેમ્બરની 7મી તારીખનો આ દિવસ આઝાદી પછીથી ‘ઝંડા દિન‘ તરીકે ઊજવાય છે.

🍉🍍શહિદ દિન :
🎈જાન્યુઆરી તા. 30 ના રોજ મહાત્મા ગાંધીનું ખૂન થયેલું. દેશના સ્વાતંત્ર્ય માટે અને દેશમાં કોમી એખલાસ માટે મહાત્માજીએ કુરબાની આપી તેથી આ દિવસ ‘શહીદ દિન‘ તરીકે ઊજવાય છે.જેડી

🍉🍍માનવહકપત્ર દિન :
🎈24 ઓકટોબર, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ દિન ‘માનવ અધિકાર દિન‘ તરીકે મનાવાય છે.

🍉🍍વિજ્યાદશમી :
🎈આસો સુદી 10 દશેરાના દિવસે રામે રાવણ પર વિજય મેળવેલો તેની યાદમાં તે દિવસેશસ્ત્ર અને સમીપૂજન કરીએ છીએ.જેડી

🍉🍍ધનતેરશ :
🎈આસો વદી 13 નો દિવસ, દિવાળીના તહેવારોનો પહેલો દિવસ, લોકો આ દિવસે ધનપૂજા કરે છે.

🍉🍍કાળી ચૌદશ :
🎈આસો વદી 14, દિવાળીનો આગલો દિવસ, આ દિવસે ‘સાધકો‘ અંધારી રાત્રિમાં પ્રેતભૂત વગેરે અમાનુષી તત્વોને સાધેછે.જેડી

🍉🍍દિવાળી :
🎈આસો વદી અમાસનો આ દિવસ દીવાઓના પર્વ તરીકે ઊજવાય છે. ‘શારદા પૂજન‘ દિવાળીનીરાત્રિએ ઊજવાય છે. દીપમાળાઓ પ્રગટાવાય છે. હિંદુઓનો આ મહત્વનો તહેવાર છે.

🍉🍍બેસતું વર્ષ :
🎈કારતક સુદ 1 (પડવો) વિક્રમ સંવતના પ્રથમ દિવસે લોકો અન્યોન્યને ‘નૂતન વર્ષાભિનંદન પાઠવે છે.જેડી

🍉🍍ભાઈબીજ :
🎈કારતક સુદ બીજ ભાઈ બહેનના ઘરે જમવા જાય અને બહેનને આશીર્વાદ-શુભેચ્છાઓ આપે છે.

LIC AAO EXAM 2016: GA Questions

 LIC AAO EXAM 2016: GA Questions Asked - 12th March, 2016 (Slot I)

1. 
ललितपुर थर्मल पॉवर प्लांट क्या है?
उत्तर प्रदेश

2. 
ब्रहमपुत्र क्रैकर एंड पॉलीमर ली. कहां हैं?
असम 

3. 
बजरंग पुनिया कौन है?
वह भारतीय कुश्तीगीर हैं

4. 
अप्रैल 17?
हेमोफेलिया डे

5.
लक्सेम्बर्ग मुद्रा?( Luxembourg )
यूरो

6. 
एक्सरसाइज फ़ोर्स आसियान प्लस कहां पर आयोजित किया गया?
पुणे, भारत

7. 
वन्दलुर जू कहां है? 
चेन्नई, तमिल नाडू

8. 
रिपब्लिक डे 2016 को सर्वश्रेष्ठ मार्चिंग कांटिजेंट?
असम रेजिमेंट

9. 
कोसी बेसिन विकास परियोजना?
बिहार में

10. 
वर्ल्ड इकनोमिक एंड प्रोस्पेक्ट किसके द्वारा प्रकाशित किया गया?
विश्व बैंक

11.
 IBSAMAR 2016 कहां पर आयोजित हुआ?
गोवा, भारत

12. 
डमस्कस कौन से देश की राजधानी है?
सीरिया 

13. 
एशियन रेसलिंग चैंपियनशिप कहां पर हुआ?
बैंकाक, थाईलैंड

14.
 बर्लिन फेस्टिवल में बेस्ट चिल्ड्रेन फिल्म
ओत्तल

15. 
एशियन इंडोर एथलेटिक्स चैंपियनशिप 2016?
दोहा, क़तर

16. 
ओएनजीसी बोर्ड ने कहां पर ड्रिलिंग कुओं के लिए 5,050 करोड़ रुपये के निवेश की मंजूरी दे दी है?
त्रिपुरा 

17. 
बलराम जाखर कहां से सम्बंधित है?
वह कांग्रेस के वरिष्ठ नेता थे

18. 
ब्रेंडन मकुल्लम कौन से देश से सम्बंधित है?
न्यू ज़ीलैण्ड

19. 
बुक्सा राष्ट्रीय पार्क कौन से देश में है?
पश्चिम बंगाल, भारत

20. 
मुंगरा यामिनी कृष्णामूर्ति को किसके लिए पद्मा विभूषण से सम्मानित किया गया है?
इंडियन क्लासिकल डांस

21. 
अरुणाचल प्रदेश के मुख्य मंत्री?
कालीखो पुल

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...