✍ | Literature Group
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✍|તલાટી માટે ખાસ
🔰શબ્દસમૂહ માટે એક શબ્દ🔰
-અતિ મૂશ્કેલ કે મોટું કામ - જગન
-અવધિ કે હદ બહારનું - નિરવધિ
-કાગળ બનાવનાર કારીગર - કાગદી
-કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી - પરિખા
-ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી - જંબીલ
-ખોદીને પડતર રાખેલું ખેતર - ચારુ
ં
-ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ - ચંપ
ૂ
-ઘસડાઇને આવેલો કાદવ - ચગું
-ઘોડાનો દાબડાનો અવાજ - પડઘી
-ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી - ચિત્રિણી
-ચિત્રકામ કરનારો - ચિતારો
-ચીરેલો લાકડાનો ટૂકડો - ચિતાળ
-ચોરનું પગલું - પગેરૂ
-જન્મ આપનારી - જનયિત્રી
-જમાઉધારનું તારણ - તારીજ
-તપ વડે પાપ ક્ષીણ કરવું તે - નિર્જરા
-ત્રણ થાંભલાવાળું વહાણ - તરકોશી
-દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ - પંચામૃત
-દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ - નેવેદ
-ધાર કાઠેલું - નિશિત
-નદી પાસેની નીચી જમીન - કાછઇ
-નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો - પુલિન
-નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ - તરાપો
-નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ - તાવરસું
-નાશ પામે તેવું - નશ્વર
-પડછાયારૂપ આકૃતિ - પ્રતિચ્છંદ
-પવિત્ર હોવાનો ઢોંગ કરતું - ચાગલું
-પહાડની તળેટીનો પ્રદેશ - તરાઇ
-પાછા આવવું તે - પ્રત્યાગમન
-પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી - પખાલ
-પાણીમાં બાંધેલો કિલ્લો - જંજીરો યકિન
-પૈસાનો ચોથો ભાગ - દમડી
-બળદને અપાતો સૂકો દાણો - ચંદી
-બે પાંપણ મળવી કે ભેગી થવી તે - કસો
-માખીઓ વિનાનું - નિર્માક્ષિક
-માત્ર એક જ - તન્માત્ર
-મોરના પીંછનો સમૂહ - કલાપ
-રણમા રેતી ઊડીને થતો ઢગલો - ઢૂવો
-વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે - પદચ્છેદ
-હોમ નિમિત્તે રાંધેલું અન્ન - ચર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✍|તલાટી માટે ખાસ
🔰શબ્દસમૂહ માટે એક શબ્દ🔰
-અતિ મૂશ્કેલ કે મોટું કામ - જગન
-અવધિ કે હદ બહારનું - નિરવધિ
-કાગળ બનાવનાર કારીગર - કાગદી
-કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી - પરિખા
-ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી - જંબીલ
-ખોદીને પડતર રાખેલું ખેતર - ચારુ
ં
-ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ - ચંપ
ૂ
-ઘસડાઇને આવેલો કાદવ - ચગું
-ઘોડાનો દાબડાનો અવાજ - પડઘી
-ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી - ચિત્રિણી
-ચિત્રકામ કરનારો - ચિતારો
-ચીરેલો લાકડાનો ટૂકડો - ચિતાળ
-ચોરનું પગલું - પગેરૂ
-જન્મ આપનારી - જનયિત્રી
-જમાઉધારનું તારણ - તારીજ
-તપ વડે પાપ ક્ષીણ કરવું તે - નિર્જરા
-ત્રણ થાંભલાવાળું વહાણ - તરકોશી
-દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ - પંચામૃત
-દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ - નેવેદ
-ધાર કાઠેલું - નિશિત
-નદી પાસેની નીચી જમીન - કાછઇ
-નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો - પુલિન
-નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ - તરાપો
-નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ - તાવરસું
-નાશ પામે તેવું - નશ્વર
-પડછાયારૂપ આકૃતિ - પ્રતિચ્છંદ
-પવિત્ર હોવાનો ઢોંગ કરતું - ચાગલું
-પહાડની તળેટીનો પ્રદેશ - તરાઇ
-પાછા આવવું તે - પ્રત્યાગમન
-પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી - પખાલ
-પાણીમાં બાંધેલો કિલ્લો - જંજીરો યકિન
-પૈસાનો ચોથો ભાગ - દમડી
-બળદને અપાતો સૂકો દાણો - ચંદી
-બે પાંપણ મળવી કે ભેગી થવી તે - કસો
-માખીઓ વિનાનું - નિર્માક્ષિક
-માત્ર એક જ - તન્માત્ર
-મોરના પીંછનો સમૂહ - કલાપ
-રણમા રેતી ઊડીને થતો ઢગલો - ઢૂવો
-વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે - પદચ્છેદ
-હોમ નિમિત્તે રાંધેલું અન્ન - ચર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
No comments:
Post a Comment