- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોતાને ફાળવેલ વિષયોને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે તે ઉપરાંત એના અમલ પર દેખરેખ રાખે છે , અને માર્ગદર્શન અને હુકમો ના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ નિયંત્રણની કામગીરી કરે છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું આ ૨૬ (છવ્વીેસ)મું કામગીરી અંદાજપત્ર છે.
-
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અગ્ર સચિવશ્રીના નિયંત્રણ હેઠળની કામગીરી છે. આ વિભાગમાં તા.૧૪-૦૭-૨૦૧૨ ના રોજની સ્થિતીએ મંજુર થયેલ અધિકારીઓ/કર્મચારીઓની વિગત નીચે પ્રમાણે છે.
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોતાને ફાળવેલ વિષયોને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે તે ઉપરાંત એના અમલ પર દેખરેખ રાખે છે , અને માર્ગદર્શન અને હુકમો ના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ નિયંત્રણની કામગીરી કરે છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું આ ૨૬ (છવ્વીેસ)મું કામગીરી અંદાજપત્ર છે.
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અગ્ર સચિવશ્રીના નિયંત્રણ હેઠળની કામગીરી છે. આ વિભાગમાં તા.૧૪-૦૭-૨૦૧૨ ના રોજની સ્થિતીએ મંજુર થયેલ અધિકારીઓ/કર્મચારીઓની વિગત નીચે પ્રમાણે છે.
રાજય પત્રિત અધિકારીઓ | ||
ક્રમ | અધિકારી/કર્મચારી | વિગત |
૧
|
અધિક મુખ્ય સચિવશ્રી (પંચાયત)
| ૧ |
ર.
|
કમિશ્નરશ્રી-વ- અગ્ર સચિવશ્રી ( ગ્રામ વિકાસ)
| ૧ |
૩
|
અધિક સચિવ
| ૧ |
૪
|
નાયબ સચિવ
| ૫ |
૫
|
ઉપસચિવ
| ૭ |
૬
|
સેકશન અધિકારી
| ૨૦ |
બિન રાજય પત્રિત અધિકારીઓ | ||
ક્રમ | અધિકારી/કર્મચારી | વિગત |
૧
|
નાયબ સેકશન અધિકારી
| ૬૨ |
ર.
|
કારકુન
| ૫ |
૩
|
લધુલિપિક ગ્રેડ ૧(અંગ્રેજી)
| ૨ |
૪
|
લધુલિપિક ગ્રેડ ૧(ગુજરાતી)
| ૧ |
૫
|
લધુલિપિક ગ્રેડ ૨
| ૬ |
૬
|
કારકુન / ટાઇપીસ્ટ (હાયર ગ્રેડ )
| ૧૧ |
૬
|
અંગ્રેજી ટાઇપીસ્ટ
| ૨ |
૭
|
ગુજરાતી ટાઇપીસ્ટ
| ૬ |
૮
|
ડ્રાઇવર
| ૪ |
૯
|
નાયક
| ૩ |
૧૦
|
પટાવાળા
| ૧૧ |
૧૧
|
હમાલ
| ૨ |
૧૨
|
વર્ગ-૪ ની જગાઓ
| ૮ |
૧૩
|
પેકર કમ બાઇન્ડર
| ૧ |
કુલઃ
| ૧૫૮ |
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનુ વહીવટી માળખુ પરિશિષ્ટ-૧ મુજબ છે.
- પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વહીવટી અંકુશ હેઠળ નીચે દર્શાવેલ ખાતાના વડાઓ કામ કરે છે.
- વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર.
ગ્રામ વિકાસ કમિશ્નર -વ-સચિવશ્રી, ગાંધીનગર. સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, અમદાવાદ. નિયામકશ્રી, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ , જૂનાગઢ. - આ ઉપરાંત નીચે મુજબના નિગમ અને વૈધાનિક સંસ્થા આ વિભાગની પ્રવૃતિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.
પાછળ જુઓ | આગળ જુઓ |
---|
No comments:
Post a Comment