Vivek chaudhary: 9_March Daily 25 G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam & All Competitive Exam
1. 'ભારત સેવક સમાજ'ની સ્થાપના કોણે અને કયારે કરી હતી - ગોપાલકૃષ્ણ ગોખલે, ૧૯૦૫માં
2. ભારતની પ્રથમ મિસ યુનિવર્સ કોણ - સુસ્મિતા સેન
3. ભારતના પ્રથઅ સ્ત્રી રાજયપાલ કોણ હતા - સરોજિની નાયડુ
4. 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા' ગીતના રચયિતા કોણ - કવિ ઇલકાબ
5. મોઘલયુગના મહાજન તરીકે ઓળખાતા ભક્તકવો કોણ - સંત તુલસીદાસ
6. આપણા બંધારણમાં ગણતંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે - ફ્રાન્સ
7. ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ કયારથી થાય છે - કારતક સુદ એકમ
8. પાણી ભરેલી ડોલમાં રાખેલી પેન્સિલ ત્રાંસી શેના કારણે દેખાય છે - વક્રીભવન
9. ટીટાઘર કયા ઉદ્યોગમાટે જાણીતું છે - કાગળ
10. પાલીતાણાના જૈન દેરાસરો કયા પર્વત પર આવેલા છે - શેત્રુંજી
11. એશિયાન રમતોત્સવમાં ચેસની રમત કયા વર્ષમાં દાખલ કરવામાં આવી હતી - ૨૦૦૬
12. 'ભારતની દૂધની બાલદી' તરીકે કયું રાજય ઓળખાય છે - હરિયાણા
13. ગાજરમાંથી કયું વિટામીન મળે છે - એ
14. જમ્મુ-કાશ્મીર રાજયને કઇ કલમ હેઠળ વિશેષ દરજજો આપવામાં આવ્યો છે - ૩૭૦
15. આતંકવાદ વિરોધ દિવસ કયારે મનાવવામાં આવે છે - ૨૪ મે
16. વિશ્વમાં સૌથી વધુ સોનું કયા દેશમાં પેદા કરવામાં આવે છે - સાઉથ આફ્રિકા
17. સબમરીનની અંદરથી બહારની વસ્તુઓ જોવા કયા સાધનનો ઉપયોગ થાય છે - પેરિસ્કોપ
18. લોકસભા સૌપ્રથમ વિસર્જન કરનાર વડાપ્રધાન કોણ - ઇન્દિરા ગાંધી
19. પાતળી નળીમાં આપમેળે પાણી ઊંચે ચડવાની ક્રિયાને શું કહેવાય છે - કેશાકર્ષણ
20. યુનીસેફ નામની સંસ્થાનો મુખ્ય હેતું શું છે - વિશ્વમાં બાળકોને પૂરતું શિક્ષણ મળે
21. માયોપિયા રોગથી શરીરના કયા રોગને પ્રભાવિત કરે છે - આંખ
22. હેલીનો તારો દર કેટલા વર્ષે દેખાય છે - ૭૬
23. કમ્પ્યુટરમાં ડેટા એનાલિસીસ માટે શાનો ઉપયોગ થાય છે - એમએસ એક્ષલ (MS Excel)
24. ભારતની પહેલી સિનેમા-સ્કોપ ફિલ્મ કઇ - કાગઝ કે ફૂલ
25. ઇસ્તંબુલ (કોન્સ્ટેન્ટિનોપોલ)નું પતન કયારે થયું હતું - ૧૪૫૩
10_March Daily 25 G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam & All Competitive Exam
1. એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરતી ખાડીનું નામ આપો - બેરીંગની ખાડી
2. 'ફેમા' કાયદો કેવા પ્રકારના ગુનાઓ માં લાગુ પડે છે - વિદેશી હુડિયામણ
3. 'મુસ્લિમ લીગ' ના સ્થાપક - નવાબ સલીમ ઉલ્લાહ
4. સિંધુ સંસ્કૃતિનું કયિં શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે - મોહેં જો દડો
5. પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં સૌથી વધારે વિચલન કયા રંગનું થાય છે - વાદળી
6. ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫ કયા દેશમાં રમાયો હતો - ઓસ્ટ્રેલિયા/ન્યૂઝીલેન્ડ
7. કુંભમેળો કયા કયા સ્થળે યોજાય છે - અલ્હાબાદ, ઉજજૈન, હરદ્વાર અને નાસિક
8. ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળ્યો હતો - ૧૯૬૩
9. ભારતમાં સૌપ્રથમ કયું રાષ્ટ્રીય પાર્ક બનાવવામાં આવ્યું - જિમ કાર્બેટૅ રાષ્ટ્રીય પાર્ક
10. કયું વિટામીન લોહી જામી જવાની ક્રિયામાં મદદરૂપ બને છે -વિટામીન કે
11. પાણીપતનું બીજુ યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું - અકબર અને હેમુ
12. ઇસરો દ્વારા બનાવવામાં આવેલ ઝડપી કમ્પ્યુટર કયું છે - સાગા ૨૨૦
13. A થી Z સુધીમાં એવા કેટલા મુળાક્ષરો છે જે અરિસામાં જોવા છતાં તેમા કોઇ ફેરફાર થતો નથી - ૧૦
14. 'મીનકેમ્ફ' (હિટલરની આત્મકથા) નો શાબ્દિક અર્થ શું થાય - મારો સંઘર્ષ
15. 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પુસ્તકના લેખક - જવાહરલાલ નહેરૂ
16. માનવ શરીરમાં સામન્ય રીતે બ્લડસુગરનું પ્રમાણ કેટલું હોવું જોઇએ - ૧૫૦થી૨૦૦ મિ.ગ્રામ
17. ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું કેન્દ્ર કયાં આવેલ છે - વલસાડ
18. ભારતના કયા ટાપુ પર સક્રિય જવાળામુખી આવેલ છે - બેરન ટાપુ
19. ઇરડા (IRDA) દ્વારા કોનું નિયમન કરવામાં આવે છે - વિમા
20. ગૌતમ બુધ્ધ દ્વારા સૌપ્રથમ ' ધર્મ ચક્ર પરિવર્તન' નો ઉપદેશ કયા સ્થળે અપાયેલ - સારનાથ
21. ૧ નોટીકલ માઇલ બરાબર કેટલા કિમી - ૧.૮૫૨કિમી
22. ભારત-પાકિસ્તાનનું વિભાજન કઇ યોજના હેઠળ થયું હતું - માઉન્ટ બેટન યોજના
23. હિમાદ્રી (ભારતીય રીસર્ચ સ્ટેશન) કયાં આવેલ છે - આર્કટીક
24. ભારતનો ટૂંકામાં ટૂંકો દિવસ કયો - ૨૨ ડિસે
25. વાઇલ્ડ લાઇફના સંરક્ષણ માટે ભારત સરકારે કયા વર્ષે એક્ટ પસાર કર્યો હતો - ૧૯૭૨
No comments:
Post a Comment