આબોહવા |
ભૌગોલિક રીતે બનસાકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે. આ જીલ્લામાં મુખ્ય પાકમાં બાજરી અને એરંડા છે. રવિ પાકોમાં ઘઉં, જીરુ, રાયડો, સરસવ, ઈસબગુલ વગેરે છે. પહાડી પ્રદેશમાં મુખ્ય પાક મકાઈ છે. આ જીલ્લાનો તમાકુનો પાક નહિવત છે. જીલ્લા વિસ્તારમાં બે પ્રકારની મોસમ છે ગરમ અને સુકી. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. જીલ્લાના પૂર્વ ભાગમાં અરવલ્લીના ડુંગરોનો ભાગ જંગલો બની રહે છે અને તેમા પાલનપુર અને તેમા દાંતા તાલુકાના અમુક ભાગનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જીલ્લો બનાસ નદીના કાંઠાની ઉપર આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લો ર૩-૩૩° થી ર૪-૪પ° ઉતર અક્ષાંશ અને ૭૧-૦૩° થી ૭૩-૦ર° પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ રીતે આ જીલ્લો ગુજરાતની ઉતર-પશ્ચિમ બાજુ પરના ભાગોમાં પથરાયેલો છે. જીલ્લોની ઉત્તર બાજુ રાજસ્થાન રાજયના મારવાડ તથા સિરોહીના પ્રદેશો , પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો તથા જીલ્લાના પશ્વિમ ભાગમાં પાટણ જીલ્લો આવેલો છે. બનાસ અને સીપુ એ જીલ્લાની મોટામાં મોટી નદી છે. આ બંને નદીઓ ઉપર ડેમ બાંધવામાં આવેલ છે. તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે. બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે. બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે. |
![]() |
Thursday, 18 February 2016
બનસાકાંઠા આબોહવા
જગપ્રસિધ્ધ શકિતપીઠ, અંબાજીમંદિર, તા.દાંતા, જિ.બનાસકાંઠા
http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/
અંબાજી મંદિર | |||||||||||
| |||||||||||
બનાસકાંઠા જીલ્લા પંચાયત
બનાસકાંઠા જીલ્લા પંચાયત
- બનાસ દર્શન પુસ્તકના આધારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજય ધરાવતો હતો આગળ આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો . ૫ણ ૧૮૪૪ માં વહીવટની સગવડતા ખાતર આ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ ૩રર ચો.માઈલ છે અને તેમાં ૧૦૫ ગામો આવેલ છે.
- ઘણા જુના સમયથી આ તાલુકો જુદી-જુદી જાગીરોમાં વહેચાયેલો છે આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપુતોમાંથી નીકળેલ રાજપુત દરબારો છે. આ તાલુકામાં ૩૪ તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એક માન્યતા પ્રમાણે અહીના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવેલા છે.
- વાઘેલા રાણકદેવજી જે દિયોદરના હતા તેમના મોટા ભાઈ માણેક દેવજી દિયોદરની ગાદી ઉ૫ર રાજય કરતા હતા. તે રાણકદેવજીના વંશમાંથી ઉતરી આવેલા વંશજો વાઘેલા દરબારો કહેવાયા. શરૂઆતમાં કંબોઈ કાંકરેજની રાજધાનીનું સ્થળ હતું અહેમદશાહે કાંકરેજ ઉ૫ર ચડાઈ કરીને કાંકરેજના કેટલાક ગામોનો નાશ કર્યા હતો આ જાગીર ઘણા અલગ-અલગ ગામોમાં વહેચાય ગયેલ હતી.તેમાંની બે મોટી જાગીરો દેવ - દરબાર અને થળી છે. થળી કાંકરેજ તાલુકામાં મહત્વ ધરાવતી બીજી જાગીર છે . આના સ્થા૫ક ૫ણ શ્રી ઓગડ મહારાજ છે.
- કાંકરેજ તાલુકાનું વડું મથક શિહોરી છે. શિહોરી એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે. અત્યારે ૫ણ ગામમાં રબારી , લોહાણા અને દરબારો ની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ,૫ણ વખણાય છે .ગામમાં પ્રવેશતાં ૫શ્રિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેના બીલકુલ પાસે કોટ છે. અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે.
- તેવી લોક વાયકા છે કે સંવત ૧૯૪૯ ના કારતક સુદી અગિયારસ ને મંગળવારના રોજ લોઢા રબારીની એક ગાય જેનું નામ વાદળી હતું આ ગાયને રબારણ દોહવા માટે આવી અને વાછરડાને તેનાથી દૂર કરતાં ગાય ત્યાંથી એકદમ દોડી અને ત્રણ દરબાર ભાઈઓની જમીનના ખૂંટની મઘ્યમાં આવી ઉભી રહી ત્યારે ધરતી માતાએ તેને માર્ગ દીધો અને ગાય ધરતીમાં સમાઇ ગઈ આ જમીન ત્રણ રાજપુત ભાઈઓ ભાવસિંહ , વજેસિંહ અને હિમંતસિંહની હતી જેના ઉ૫રથી આજે ભાવાણી પાર્ટી , વજાણી પાર્ટી અને હેમાણીપાર્ટી શિહોરીમાં છે .
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોતાને ફાળવેલ વિષયોને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે તે ઉપરાંત એના અમલ પર દેખરેખ રાખે છે , અને માર્ગદર્શન અને હુકમો ના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ નિયંત્રણની કામગીરી કરે છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું આ ૨૬ (છવ્વીેસ)મું કામગીરી અંદાજપત્ર છે.
-
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અગ્ર સચિવશ્રીના નિયંત્રણ હેઠળની કામગીરી છે. આ વિભાગમાં તા.૧૪-૦૭-૨૦૧૨ ના રોજની સ્થિતીએ મંજુર થયેલ અધિકારીઓ/કર્મચારીઓની વિગત નીચે પ્રમાણે છે.
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોતાને ફાળવેલ વિષયોને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે તે ઉપરાંત એના અમલ પર દેખરેખ રાખે છે , અને માર્ગદર્શન અને હુકમો ના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ નિયંત્રણની કામગીરી કરે છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું આ ૨૬ (છવ્વીેસ)મું કામગીરી અંદાજપત્ર છે.
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અગ્ર સચિવશ્રીના નિયંત્રણ હેઠળની કામગીરી છે. આ વિભાગમાં તા.૧૪-૦૭-૨૦૧૨ ના રોજની સ્થિતીએ મંજુર થયેલ અધિકારીઓ/કર્મચારીઓની વિગત નીચે પ્રમાણે છે.
રાજય પત્રિત અધિકારીઓ | ||
ક્રમ | અધિકારી/કર્મચારી | વિગત |
૧
|
અધિક મુખ્ય સચિવશ્રી (પંચાયત)
| ૧ |
ર.
|
કમિશ્નરશ્રી-વ- અગ્ર સચિવશ્રી ( ગ્રામ વિકાસ)
| ૧ |
૩
|
અધિક સચિવ
| ૧ |
૪
|
નાયબ સચિવ
| ૫ |
૫
|
ઉપસચિવ
| ૭ |
૬
|
સેકશન અધિકારી
| ૨૦ |
બિન રાજય પત્રિત અધિકારીઓ | ||
ક્રમ | અધિકારી/કર્મચારી | વિગત |
૧
|
નાયબ સેકશન અધિકારી
| ૬૨ |
ર.
|
કારકુન
| ૫ |
૩
|
લધુલિપિક ગ્રેડ ૧(અંગ્રેજી)
| ૨ |
૪
|
લધુલિપિક ગ્રેડ ૧(ગુજરાતી)
| ૧ |
૫
|
લધુલિપિક ગ્રેડ ૨
| ૬ |
૬
|
કારકુન / ટાઇપીસ્ટ (હાયર ગ્રેડ )
| ૧૧ |
૬
|
અંગ્રેજી ટાઇપીસ્ટ
| ૨ |
૭
|
ગુજરાતી ટાઇપીસ્ટ
| ૬ |
૮
|
ડ્રાઇવર
| ૪ |
૯
|
નાયક
| ૩ |
૧૦
|
પટાવાળા
| ૧૧ |
૧૧
|
હમાલ
| ૨ |
૧૨
|
વર્ગ-૪ ની જગાઓ
| ૮ |
૧૩
|
પેકર કમ બાઇન્ડર
| ૧ |
કુલઃ
| ૧૫૮ |
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનુ વહીવટી માળખુ પરિશિષ્ટ-૧ મુજબ છે.
- પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વહીવટી અંકુશ હેઠળ નીચે દર્શાવેલ ખાતાના વડાઓ કામ કરે છે.
- વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર.
ગ્રામ વિકાસ કમિશ્નર -વ-સચિવશ્રી, ગાંધીનગર. સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, અમદાવાદ. નિયામકશ્રી, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ , જૂનાગઢ. - આ ઉપરાંત નીચે મુજબના નિગમ અને વૈધાનિક સંસ્થા આ વિભાગની પ્રવૃતિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.
પાછળ જુઓ | આગળ જુઓ |
---|
about ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
મંડળનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી "સ્ટાફ સીલેકશન કમિશન" ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી. સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામને, તેની કામગીરી, કાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાં, વધુ સ્૫ષ્ટ બનાવવાના હેતુથી તેનું "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" રાખવાનું ઠરાવવામાં આવ્યુ હતું ૫રંતુ રાજયમાં ગુજરાત જાહેર સેવા આયોગ નામનું આયોગ અસ્તિત્વમાં હોઈ, એક જ હેતુ માટે બે આયોગ હોઈ ન શકે તેથી સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે.
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની ફરજોઃ
બિન સચિવાલય સંવર્ગની વર્ગ-૩ ની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ, રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ ભરવાની, સ્વ. કર્મચારીઓના આશ્રિતને રહેમરાહે નોકરી આ૫વાની, રાજય સરકાર હેઠળના તમામ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી વગેરે..
Wednesday, 10 February 2016
ENGLISH GRAMMAR
Junior Clerk Paper Solution / Answer Keys:
Rajkot Division
-: English Grammar :-
Rajkot Division
-: English Grammar :-
1. God ….. those who love poor people.
Ans: loves (by Angel for English)
Ans: loves (by Angel for English)
2. His ears …… to know about his result.
Ans: were burning (by Angel for English)
Ans: were burning (by Angel for English)
3. Turn into active voice: “Ugly ducklings have to be found by you.”
Ans: You have to find ugly ducklings.(by Angel for English)
Ans: You have to find ugly ducklings.(by Angel for English)
4. Bruno said, “Where ….. the real truth?”
Ans: have they exposed (by Angel for English)
Ans: have they exposed (by Angel for English)
5. I am going to buy some vegetables. Add a question tag.
Ans: ain’t I (by Angel for English)
Ans: ain’t I (by Angel for English)
6. While targeting the goal of life, he met …… triumphs and disasters.
Ans: with (by Angel for English)
Ans: with (by Angel for English)
7. I want to learn French language from the person ….. is experienced.
Ans: who (by Angel for English)
Ans: who (by Angel for English)
8. He is utmost confident and sure ….. succeed.
Ans: to (by Angel for English)
Ans: to (by Angel for English)
9. …..a rich fellow, he never helps needy people.
Ans: being (A sentence should start like ‘Inspite of ….. or Despite ……) (by Angel for English)
Ans: being (A sentence should start like ‘Inspite of ….. or Despite ……) (by Angel for English)
10. He cooked food for the family ….. it was midnight.
Ans: till (by Angel for English)
Ans: till (by Angel for English)
11. No sooner ….. call him than he shouted.
Ans: did I (by Angel for English)
Ans: did I (by Angel for English)
12. We shall play cricket ….. it rains.
Ans: when (‘even if’ is more applicable here) (by Angel for English)
Ans: when (‘even if’ is more applicable here) (by Angel for English)
13. The phrase ‘to gulp down’ means.
Ans: to swallow eagerly (by Angel for English)
Ans: to swallow eagerly (by Angel for English)
14. I also could see from the window but ….. that I couldn’t see inner scene.
Ans: pretended (by Angel for English)
Ans: pretended (by Angel for English)
15. The ancient Indians were clever and generous.
Ans: How clever and generous the ancient Indians were! (by Angel for English)
Ans: How clever and generous the ancient Indians were! (by Angel for English)
ENGLISH GRAMMAR
Junior Clerk Paper Solution / Answer Keys:
BK Division
-: English Grammar :-
BK Division
-: English Grammar :-
1. He ….. come if he had time.
Ans: would
Ans: would
2. She did nothing ….. laugh.
Ans: but
Ans: but
3. ….. you are ill, I will act for you.
Ans: Since
Ans: Since
4. Only you and ….. can do this work.
Ans: I
Ans: I
5. The abstract noun of young is ….. .
Ans: youth
Ans: youth
6. The adjective form of procedure is ….. .
Ans: procedural
Ans: procedural
7. Rahul said that he was no averse ….. the idea.
Ans: to
Ans: to
8. My income is ….. that of your’s. (your’s is wrong word in paper-it must be yours.)
Ans: less than
Ans: less than
9. The negative of : He is to dull to understand it.
Ans: He is so dull that he cannot understand it.
Ans: He is so dull that he cannot understand it.
10. Choose the correct indirect form: She said to him, “Why don’t you go today?”
Ans: She asked him why he didn’t go that day.
Ans: She asked him why he didn’t go that day.
11. A word for unknown:
Ans: stranger
Ans: stranger
12. Past form of ‘think’
Ans: thought
Ans: thought
13. Gujarati word for ‘valley’.
Ans: khin
Ans: khin
14. He is a man ……. I know you can trust completely.
Ans: whom (in many of movies in such sentence ‘who’ is used)
Ans: whom (in many of movies in such sentence ‘who’ is used)
15. Give the adjective for of ‘prevent’.
Ans: preventive
Ans: preventive
ENGLISH GRAMMAR
Vidhyut Sahayak English Grammar Answer keys 11-1-2015
Answer Key of “Vidhyut Sahayak PGVCL” Question Paper:
Exam Held on – Sunday, 11th January,2015
English Grammar:
Exam Held on – Sunday, 11th January,2015
English Grammar:
1. ‘The Lions of the east’ ….. an interesting book.
Ans: is
Ans: is
2. ….. the lion at 10 feet far, the shepherd collapsed.
Ans: Having seen
See here-Blank no7
Ans: Having seen
See here-Blank no7
3. This is the garden ….. the finest roses grow.
Ans: where
Ans: where
4. The lawyer …. I consulted gave me some useful advice.
Ans: whom
Ans: whom
5. Neither of the ladies ….. very kind to us on that occasion.
Ans: was
Ans: was
6. He is ….. old to learn things.
Ans: too
Ans: too
7. Suraj has been living here ….. October 2004.
Ans: since
Since-for Video
Ans: since
Since-for Video
8. He was placed ….. two girls.
Ans: between
between-among video
Ans: between
between-among video
9. How ….. ghee do you want? One kg or Two kg?
Ans: much
Ans: much
10. Stop for sometime, the long vehicle ….. .
Ans: is coming
Ans: is coming
11. I have still ….. rupees with me.
Ans: a few
few-a few
Ans: a few
few-a few
12. I found him ….. in the library.
Ans: reading
Ans: reading
13. There is an old temple, ….. temple is very ancient.
Ans: the
the-video
Ans: the
the-video
14. No sooner ….. the sun rise .... the fog disappeared.
Ans: did….than
Ans: did….than
15. You ….. help your poor friends.
Ans: ought to
Ans: ought to
16. The cyclone caused ……damage to the city.
Ans: extensive
Ans: extensive
17. Uttarayan ….. in Gujarat with more joy and enjoyment.
Ans: is celebrated
Ans: is celebrated
18. Don’t listen ….. that foolish fellow.
Ans: to
Ans: to
19. You are an expert cook, ….. ? (Question Tag)
Ans: aren’t you
Ans: aren’t you
20. The students ….. before the teacher entered in the class. (‘in’ isn't needed )
Ans: had left
Ans: had left
ENGLISH GRAMMAR
Office Superintendent Answer Keys English Grammar
English Subject
1. Little knowledge is dangerous, ….. . (put a questions tag)
Ans: Isn't it?
(Reason: if the sentence is in Affirmative, QT is in Negative and if the sentence is Negative, QT is in Affirmative)
Ans: Isn't it?
(Reason: if the sentence is in Affirmative, QT is in Negative and if the sentence is Negative, QT is in Affirmative)
2. ‘Status quo’ meaning.
Ans: As it is
(It is Latin language phrase)
Ans: As it is
(It is Latin language phrase)
3. Listen, some important matter ….. by the teacher.
Ans: is being discussed
(Reason: This is Continuous Present Tense-Passive Voice. Listen is key word)
Ans: is being discussed
(Reason: This is Continuous Present Tense-Passive Voice. Listen is key word)
4. Please sign ….. ink not ….. ball pen.
Ans: in with
(Reason: before 'ink', 'in' is used and before 'pen', 'with' is used)
Ans: in with
(Reason: before 'ink', 'in' is used and before 'pen', 'with' is used)
5. She sings the song ….. .
Ans: well
(Reason: if it is comparative degree 'better' should be used but this is single sentence so 'well' is more preferable)
Ans: well
(Reason: if it is comparative degree 'better' should be used but this is single sentence so 'well' is more preferable)
6. We find ….. personas who have reached the age of hundred years.
Ans: a few
(Reason: 'Few' means none or Zero % but 'a few' means at least some)
Ans: a few
(Reason: 'Few' means none or Zero % but 'a few' means at least some)
7. There is much time. You ….. not hurry up.
Ans: need
Ans: need
8. Form a meaningful word from given below the alphabets.
Ans: B R A V E (4-1-5-2-3)
Ans: B R A V E (4-1-5-2-3)
9. The bill has already ….. (pay)
Ans: been paid
(Reason: Passive voice of Perfect Present Tense. already is the key word)
Ans: been paid
(Reason: Passive voice of Perfect Present Tense. already is the key word)
ENGLISH GRAMMAR
Exam held on : June 2nd, 2015
Hello dear candidates,
I have tried my level best to solve the Question paper of Nayab Chitnish, English Grammar.
Below are the answers or the keys of Nayab Chitnish Paper English Grammar, exam date June 2nd, 2015
Answer Keys:
1. Asaf got ….. for his art of telling a story.
Ans: admiration
2. She has vacation ….. today.
Ans: from
3. Follow the principle, “Do it ….. .”
Ans: yourself
4. Kumar is ….. B.A of the M.S. University.
Ans: the (doubtful-in fact only degree doesn’t take any article)
5. Where ….. they ….. tomorrow ?
Ans: will go
6. Do you know who …… T.V.?
Ans: invented
7. ….. everybody was safe and sound.
Ans: Luckily
8. When father returned, we ….. .
Ans: were playing
9. Cancer is still ….. .
Ans: incurable
10. Tomorrow, my cycle ….. by any one.
Ans: will be stolen
11. The Taj Mahal ….. by Shahjahan.
Ans: was built
12. Gujarat is ….. for its cotton industry.
Ans: famous
13. ….. is the minister absent today?
Ans: Why
14. Katrina and ….. read together.
Ans: I
15. After sometimes, he came out ….. the street.
Ans: over (doubtful)
16. Who is older ….. you two?
Ans: between
17. My parents …. 5:30 am daily.
Ans: get up
18. Choose the correct pronouns for the underlined part.
The farmers are going to their farms.
Ans: They
19. Wait here till you ….. .
Ans: are called
20. ….. students never disobey their parents.
Ans: obedient
21. Roma is ….. than Ram.
Ans: taller
22. Replace the underlined part of the following sentence with appropriate options.
These days, every country is afraid of terrorism.
Ans: At present
23. Can anyone ….. two masters?
Ans: serve
24. Walk fast ….. you will miss the bus.
Ans: otherwise
25. Choose correct pronouns for the underlined part.
The cows are under the tree.
Ans: they
26. We wish her ….. a marriage function.
Ans: to attend
27. ….. dogs seldom bite.
Ans: Barking
28. The officer gave him ….. stamps.
Ans: used
29. The girl next to me tried to start a ….. .
Ans: conversation
30. Select the correct form of the verb for the underlined part of the sentence.
You idiot, follow my order.
Ans: carry out
31. ….. river in India is so long as the Ganga.
Ans: no other.
32. Run, our principal ….. here.
Ans: is coming
33. At present, she is not going …… library.
Ans: to
34. …..did the family members go yesterday?
Ans: Where
35. Raju, carry ….. my order without argument.
Ans: out
Ans: admiration
2. She has vacation ….. today.
Ans: from
3. Follow the principle, “Do it ….. .”
Ans: yourself
4. Kumar is ….. B.A of the M.S. University.
Ans: the (doubtful-in fact only degree doesn’t take any article)
5. Where ….. they ….. tomorrow ?
Ans: will go
6. Do you know who …… T.V.?
Ans: invented
7. ….. everybody was safe and sound.
Ans: Luckily
8. When father returned, we ….. .
Ans: were playing
9. Cancer is still ….. .
Ans: incurable
10. Tomorrow, my cycle ….. by any one.
Ans: will be stolen
11. The Taj Mahal ….. by Shahjahan.
Ans: was built
12. Gujarat is ….. for its cotton industry.
Ans: famous
13. ….. is the minister absent today?
Ans: Why
14. Katrina and ….. read together.
Ans: I
15. After sometimes, he came out ….. the street.
Ans: over (doubtful)
16. Who is older ….. you two?
Ans: between
17. My parents …. 5:30 am daily.
Ans: get up
18. Choose the correct pronouns for the underlined part.
The farmers are going to their farms.
Ans: They
19. Wait here till you ….. .
Ans: are called
20. ….. students never disobey their parents.
Ans: obedient
21. Roma is ….. than Ram.
Ans: taller
22. Replace the underlined part of the following sentence with appropriate options.
These days, every country is afraid of terrorism.
Ans: At present
23. Can anyone ….. two masters?
Ans: serve
24. Walk fast ….. you will miss the bus.
Ans: otherwise
25. Choose correct pronouns for the underlined part.
The cows are under the tree.
Ans: they
26. We wish her ….. a marriage function.
Ans: to attend
27. ….. dogs seldom bite.
Ans: Barking
28. The officer gave him ….. stamps.
Ans: used
29. The girl next to me tried to start a ….. .
Ans: conversation
30. Select the correct form of the verb for the underlined part of the sentence.
You idiot, follow my order.
Ans: carry out
31. ….. river in India is so long as the Ganga.
Ans: no other.
32. Run, our principal ….. here.
Ans: is coming
33. At present, she is not going …… library.
Ans: to
34. …..did the family members go yesterday?
Ans: Where
35. Raju, carry ….. my order without argument.
Ans: out
ENGLISH GRAMMAR
Answer Keys:
Talati Paper Solution/Answer Keys :
Junagadh Division
-: English Grammar :-
Junagadh Division
-: English Grammar :-
1. It ….. .for last two days.
Ans: has been raining
Ans: has been raining
2. A new temple ….. in our village.
Ans: is being built
Ans: is being built
3. ….. UN officials greeted the people on ….. occasion of Diwali.
Ans: The, an
Ans: The, an
4. Wait, the battery charging ….. .
Ans: is on
Ans: is on
5. For a better future, we …. our forests.
Ans: must conserve
Ans: must conserve
6. Most food served in the hotel ….. expensive.
Ans: is
Ans: is
7. ….. of you work for the cleanliness everyday?
Ans: How many
Ans: How many
8. He is ….. a good flat these days.
Ans: looking for
Ans: looking for
9. She asked me …. I had studied ….. .
Ans: if, there
Ans: if, there
10. ….. of these books is your favourite one?
Ans: Which
Ans: Which
11. ….. Indian army rescued ….. affected people.
Ans: An, the
Ans: An, the
12. ….. they …… late, they might have faced the problems.
Ans: Had, left
Ans: Had, left
13. Call me …… you reach your office.
Ans: as soon as
Ans: as soon as
14. Timely treatment stopped his ….. .
Ans: bleeding
Ans: bleeding
15. The saying goes, “…… spoil the food.”
Ans: Too many
Ans: Too many
ENGLISH GRAMMAR MCQ
Junior Clerk Paper Solution / Answer Keys:
Baroda Division
-: English Grammar :-
Baroda Division
-: English Grammar :-
1. ….. the teacher entered the class, the students stopped talking.
Ans: As soon as (by Angel for English)
Ans: As soon as (by Angel for English)
2. All the youngsters ….. respect their elders and teachers.
Ans: must (by Angel for English)
Ans: must (by Angel for English)
3. “….. please open the window?” she asked politely.
Ans: Could (by Angel for English)
Ans: Could (by Angel for English)
4. Your child is safe in the sand of the police man. You ….. not worry.
Ans: need (by Angel for English)
Ans: need (by Angel for English)
5. She has everything except peace, ….. ?
Ans: Hasn’t she? (by Angel for English)
Ans: Hasn’t she? (by Angel for English)
6. Rohan is ….. cleverest student in our class.
Ans: the (by Angel for English)
Ans: the (by Angel for English)
7. I am not a fan of bollywood movies, ….. ?
Ans: am I ? (by Angel for English)
Ans: am I ? (by Angel for English)
8. The bridge ….. last year.
Ans: was built (by Angel for English)
Ans: was built (by Angel for English)
9. I know the man ….. has worn a red shirt.
Ans: who (by Angel for English)
Ans: who (by Angel for English)
10. How …… you talk to my wife?
Ans: dare (by Angel for English)
Ans: dare (by Angel for English)
11. You ….. have caught the train if you had run
Ans: could (by Angel for English)
Ans: could (by Angel for English)
12. It is supposed that ….. Suresh ….. Mahesh committed the crime.
Ans: either or (by Angel for English)
Ans: either or (by Angel for English)
13. All glasses of windows ….. by the cyclonic wind last week.
Ans: had been broken (by Angel for English)
Ans: had been broken (by Angel for English)
14. My mother ….. by the neighbor for selling out our ancestral house.
Ans: had been advised (by Angel for English)
Ans: had been advised (by Angel for English)
15. The police examined the closed doors of the shops ….. a small stick
Ans: with (by Angel for English)
Ans: with (by Angel for English)
16. Maya is more beautiful ….. Chhaya.
Ans: than (by Angel for English)
Ans: than (by Angel for English)
17. Sunil is not ….. clever ….. Munir.
Ans: so as (by Angel for English)
Ans: so as (by Angel for English)
18. All beautifully designed buildings ….. in the recent earth quake in Nepal
Ans: have been destroyed (by Angel for English)
Ans: have been destroyed (by Angel for English)
19. Abraham Lincoln ….. by his enemy.
Ans: was assassinated (by Angel for English)
Ans: was assassinated (by Angel for English)
20. All beautifully designed buildings ….. in the recent earth quake in Nepal
Ans: have been destroyed (by Angel for English)
Ans: have been destroyed (by Angel for English)
21. He was about to address the man ….. was standing beside him.
Ans: who (by Angel for English)
Ans: who (by Angel for English)
Saturday, 6 February 2016
ENGLISH GRAMMAR -10-Tense Table
Tense Table
No.
|
Tense
|
Words
Indicating the Tense
|
Active
Structure
Example
|
Passive
Structure
Example
|
1
|
Simple Present
Tense
સાદો વર્તમાનકાળ
|
daily, always, often, everyday, every
month, every year, each day, sometimes, regularly, generally,
occasionally
|
give/gives
|
am/is/are +
given
|
2
|
Continuous Present
Tense
ચાલુ વર્તમાનકાળ
|
Now, Look, See, Listen, Hurry up, Now
a days, at present, at this time, at this moment.
|
am/is/are + giving
|
am/is/are + being +
given
|
3
|
Perfect Present
Tense
પૂર્ણ વર્તમાનકાળ
|
just now, ever, never, yet, already,
yet, already, since, for, recently, so far, by now
|
has/have + given
|
has/have + been +
given
|
4
|
Continuous Perfect Present
Tense
ચાલુ પૂર્ણ વર્તમાનકાળ
|
since, for, How long, Since
when
|
has/have +been +
giving
|
----------------
|
5
|
Simple Past Tense
સાદો ભૂતકાળ
|
yesterday, last night, last week,
last month, last year, in 1995, once, in the past, in ancient
time
|
gave
|
was/were +
given
|
6
|
Continuous Past
Tense
ચાલુ ભૂતકાળ
|
when, while(સાથેનુ અન્ય ઉપવાક્ય સાદા ભૂતકાળમાં હોય ત્યારે)
|
was/were + giving
|
was/were + being +
given
|
7
|
Perfect Past Tense
પૂર્ણ ભૂતકાળ
|
before, after, if, when(સાથેનુ અન્ય ઉપવાક્ય સાદા ભૂતકાળમાં હોય ત્યારે)
|
had + given
|
had + been +
given
|
8
|
Simple Future
Tense
સાદો ભવિષ્યકાળ
|
next day, tomorrow, next week, next
month, next year
|
will/shall + give
|
will/shall + be + given
|
10
|
Perfect Future
Tense
પૂર્ણ ભવિષ્યકાળ
|
tomorrow by 9. 00 a.m., bynext
morning/week/month/year, by the end of this week/month/year, by 2013, by the
time __
|
will/shall + have +
given
|
will/shall + have + been +
given
|
કૌંસમાં આપેલ ક્રિયા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ ખાલી જગ્યાની આગળના ભાગમાં
થયેલ હોય તો વાક્યને Active સમજી ખાલી જગ્યામાં જવાબ લખવો. એનાથી ઉલટુ કૌંસમાં આપેલ ક્રિયા કરનાર
વ્યક્તિનો ઉલ્લેખ ખાલી જગ્યાની આગળના ભાગમાં થયેલ ન હોય તો વાક્યને
Passive સમજી ખાલી જગ્યામાં જવાબ લખવો.
|
ENGLISH GRAMMAR-9-કાળની સામાન્ય માહીતી
કાળની સામાન્ય માહીતી
Tense
સામાન્ય રીતે કાળ
૩ પ્રકારના હોય છે.
૧. ભૂતકાળ (
Past Tense )
૨. વર્તમાન કાળ ( Present Tense )
૩. ભવિષ્ય કાળ ( Future Tense )
૨. વર્તમાન કાળ ( Present Tense )
૩. ભવિષ્ય કાળ ( Future Tense )
તેવી જ રીતે કાળ
પણ ૪ પ્રકાર હોય છે
૧. સાદો ભૂતકાળ ( Simple Past Tense ) –
કોઈ ક્રિયા થઇ / ક્રિયા ન થઇ તેવું
દર્શાવવા માટે .
૨. સાદો વર્તમાન ( Simple Present Tense ) – કોઈ ક્રિયા થાય છે / ક્રિયા થતી નથી તેવું દર્શાવવા માટે.
૩. સાદો ભવિષ્ય કાળ ( Simple Future Tense ) – કોઈ ક્રિયા થશે / ક્રિયા નહિ થાય તેવું દર્શાવવા માટે.
૨. સાદો વર્તમાન ( Simple Present Tense ) – કોઈ ક્રિયા થાય છે / ક્રિયા થતી નથી તેવું દર્શાવવા માટે.
૩. સાદો ભવિષ્ય કાળ ( Simple Future Tense ) – કોઈ ક્રિયા થશે / ક્રિયા નહિ થાય તેવું દર્શાવવા માટે.
૪. ચાલુ ભૂતકાળ ( Continuous Past Tense )
– ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી
હતી / ભૂતકાળ માં ક્રિયા ચાલી
રહી ન હતી તેવું દર્શાવવા માટે.
૫. ચાલુ વર્તમાનકાળ ( Continuous Present Tense ) – વર્તમાનમાં ક્રિયા ચાલી રહી છે. / વર્તમાનમાં ક્રિયા ચાલી રહી નથી તેવું દર્શાવવા માટે.
૬. ચાલુ ભવિષ્યકાળ ( Continuous Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી હશે / ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી નહિ હોય તેવું દર્શાવવા માટે.
૫. ચાલુ વર્તમાનકાળ ( Continuous Present Tense ) – વર્તમાનમાં ક્રિયા ચાલી રહી છે. / વર્તમાનમાં ક્રિયા ચાલી રહી નથી તેવું દર્શાવવા માટે.
૬. ચાલુ ભવિષ્યકાળ ( Continuous Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી હશે / ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી નહિ હોય તેવું દર્શાવવા માટે.
૭. પૂર્ણ ભૂતકાળ ( Perfect Past Tense )
– ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી / થઇ ગયી ન હતી
તે દર્શાવવા માટે.
૮. પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense ) – વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી છે / થઇ ગયી નથી તે દર્શાવવા માટે.
૯. પૂર્ણ ભવિષ્ય કાળ ( Perfect Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી હશે / પૂર્ણ થઇ ગયી નહિ હોય તે દર્શાવવા માટે.
૮. પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense ) – વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી છે / થઇ ગયી નથી તે દર્શાવવા માટે.
૯. પૂર્ણ ભવિષ્ય કાળ ( Perfect Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી હશે / પૂર્ણ થઇ ગયી નહિ હોય તે દર્શાવવા માટે.
૧૦. ચાલુ પૂર્ણ
ભૂતકાળ ( Continuous Perfect Past Tense ) – ભૂતકાળમાં અમુક સમયથી ક્રિયા થઇ રહી હતી / થઇ રહી ન હતી
તે દર્શાવવા માટે.
૧૧. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense ) – વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.
૧૨. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ( Continuous Perfect future Tense ) – ભવિષ્યમાં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.
૧૧. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense ) – વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.
૧૨. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ( Continuous Perfect future Tense ) – ભવિષ્યમાં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.
સહાયકારક
ક્રિયાપદો – Helping Verbs
૧. Can : કાર્યક્ષમતા ( Ability ) દર્શાવવા માટે.
૨. Could : ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા તે દર્શાવવા માટે.
૩. Could Have : ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા હોત તે દર્શાવવા માટે.
૨. Could : ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા તે દર્શાવવા માટે.
૩. Could Have : ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા હોત તે દર્શાવવા માટે.
૪. Should : સલાહ આપવા માટે / નૈતિક ફરજના રૂપે
૫. Should Have : કરવું જોઈતું હતું / કરવું જોઈતું ન હતું તે દર્શાવવા માટે.
૫. Should Have : કરવું જોઈતું હતું / કરવું જોઈતું ન હતું તે દર્શાવવા માટે.
૬. Must : ફરજીયાત ( Compulsory ) કે order ના રૂપે કાર્ય
કરવા માટે. ( કરવું જ જોઈએ / કરવું ન જ જોઈએ )
૭. Must Have : થયું જ હશે / થયું નહિ જ હોય તેવું દર્શાવવા માટે.
૭. Must Have : થયું જ હશે / થયું નહિ જ હોય તેવું દર્શાવવા માટે.
૮. May
: કદાચ થશે / કદાચ
નહિ થાય
૯. Might Have : કદાચ થયું હશે / કદાચ નહિ થયું હોય
૧૦. Would : થશે જ / નહિ જ થાય
૧૧. Would Have : થયું જ હોત / થયું ન જ હોત
૧૨. Let / Let Us : Permission માટે
૧૩. Have / Has To : કરવું પડે છે / કરવું પડતું નથી
૧૪. Had To : કરવું પડ્યું / કરવું ન પડ્યું
૧૫. Did have To : કરવું પડતું હતું / કરવું પડતું ન હતું
૧૬. Will / Shall have To : કરવું પડશે / કરવું પડશે નહિ
૯. Might Have : કદાચ થયું હશે / કદાચ નહિ થયું હોય
૧૦. Would : થશે જ / નહિ જ થાય
૧૧. Would Have : થયું જ હોત / થયું ન જ હોત
૧૨. Let / Let Us : Permission માટે
૧૩. Have / Has To : કરવું પડે છે / કરવું પડતું નથી
૧૪. Had To : કરવું પડ્યું / કરવું ન પડ્યું
૧૫. Did have To : કરવું પડતું હતું / કરવું પડતું ન હતું
૧૬. Will / Shall have To : કરવું પડશે / કરવું પડશે નહિ
Subscribe to:
Posts (Atom)
मनोविज्ञान के 40 रोचक तथ्य
मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...
-
પરિચય વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ એ ભારત સરકારના આદિજાતિ મંત્રાલયે બનાવેલો કાનૂન છે અને ગુજરાત રાજયમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ કા...
-
*કેટલાક સમય પહેલા MCI (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) દ્વારા એક સરક્યુલર બહાર પાડી ડૉક્ટરોને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા તથા લખાણ શક્ય હોય ત...
-
[23/01 11:00 PM] Vivek chaudhary: 🍒🍇 Q1. Niche Aapel Bandh nu Name & River nu Name ma kai Pair wrong 6e? A. Mukteshwar = Sarswati ...